રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમોગરાનાં ફૂલ, મોગરાનાં ફૂલ,
ધોળાં ધોળાં પેલાં મોગરાનાં ફૂલ!
ચંપાનાં ફૂલ, ચંપાનાં ફૂલ,
આછાં પીળાં પેલાં ચંપાનાં ફૂલ!
ગુલાબનાં ફૂલ, ગુલાબનાં ફૂલ,
લાલ ગુલાબી પેલાં ગુલાબનાં ફૂલ!
કરેણનાં ફૂલ, કરેણનાં ફૂલ,
રાતાં પીળુડાં પેલાં કરેણનાં ફૂલ!
mogranan phool, mogranan phool,
dholan dholan pelan mogranan phool!
champanan phool, champanan phool,
achhan pilan pelan champanan phool!
gulabnan phool, gulabnan phool,
lal gulabi pelan gulabnan phool!
karennan phool, karennan phool,
ratan piluDan pelan karennan phool!
mogranan phool, mogranan phool,
dholan dholan pelan mogranan phool!
champanan phool, champanan phool,
achhan pilan pelan champanan phool!
gulabnan phool, gulabnan phool,
lal gulabi pelan gulabnan phool!
karennan phool, karennan phool,
ratan piluDan pelan karennan phool!
સ્રોત
- પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 26)
- સંપાદક : સોમાભાઈ ભાવસાર
- પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
- વર્ષ : 1988
- આવૃત્તિ : પુનર્મુદ્રણ