રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમોગરાની માળ, મારી મોગરાની માળ,
નાની રસાળ, મારી મોગરાની માળ,
બહેને વીણેલ કળી
બાએ ગૂંથેલ વળી
કંઠે લટકંત મારી મોગરાની માળ,
મોગરાની માળ, મારી મોગરાની માળ
આમ ફરે, તેમ ફરે,
ચકર ચકર ફૂદડી લે,
તૂટી તૂટી શું મારી મોગરાની માળ.
દેવ તણે ચરણે મારી મોગરાની માળ.
mograni mal, mari mograni mal,
nani rasal, mari mograni mal,
bahene winel kali
baye gunthel wali
kanthe latkant mari mograni mal,
mograni mal, mari mograni mal
am phare, tem phare,
chakar chakar phudDi le,
tuti tuti shun mari mograni mal
dew tane charne mari mograni mal
mograni mal, mari mograni mal,
nani rasal, mari mograni mal,
bahene winel kali
baye gunthel wali
kanthe latkant mari mograni mal,
mograni mal, mari mograni mal
am phare, tem phare,
chakar chakar phudDi le,
tuti tuti shun mari mograni mal
dew tane charne mari mograni mal
સ્રોત
- પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 25)
- સંપાદક : સોમાભાઈ ભાવસાર
- પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
- વર્ષ : 1978
- આવૃત્તિ : પુનર્મુદ્રણ