રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
લખનૌના ઉસ્તાદ
lakhnauna ustad
રમણલાલ સોની
Ramanlal Soni
હું છું લખનૌનો ઉસ્તાદ,
મારું નામ ગધાપરસાદ!
મારી પૂંછડી સીધી સટ,
મારા કાનનો કેવો વટ!
hun chhun lakhnauno ustad,
marun nam gadhaparsad!
mari punchhDi sidhi sat,
mara kanno kewo wat!
hun chhun lakhnauno ustad,
marun nam gadhaparsad!
mari punchhDi sidhi sat,
mara kanno kewo wat!
સ્રોત
- પુસ્તક : કાશીનો પંડિત અને બીજાં બાલકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 56)
- સર્જક : રમણલાલ સોની
- પ્રકાશક : નવસર્જન પ્રકાશન
- વર્ષ : 1958