રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોદરિયાને શી ખોટ?
હૂ હૂ ગરજે મોજે-મોજાં,
ભરતી હો કે ઓટ !
આ દરિયાને શી ખોટ...?
ચાંદો એને પહેરાવે છે,
કદી રૂપાળાં વાવા !
તપી-તપીને સૂરજ ,
એને ઘેર આવતો ન્હાવા !
ખારો-ખારો તોયે નદીઓ-
મળવા મૂકતી દોટ !
આ દરિયાને શી ખોટ..?
પાણી પીને થાતાં વાદળ
કેવાં તાજાં -માજાં !
અઢળક મોતી મરજીવાને-
આપે દરિયા-રાજા !
મછલી-રાણી રાજ કરે;
પાણીનાં કિલ્લા-કોટ !
આ દરિયાને શી ખોટ..?
dariyane shee khot?
hu hoo garje moje mojan,
bharti ho ke ot !
a dariyane shi khot ?
chando ene paherawe chhe,
kadi rupalan wawa !
tapi tapine suraj ,
ene gher aawto nhawa !
kharo kharo toye nadio
malwa mukti dot !
a dariyane shi khot ?
pani pine thatan wadal
kewan tajan majan !
aDhlak moti marjiwane
ape dariya raja !
machhli rani raj kare;
paninan killa kot !
a dariyane shi khot ?
dariyane shee khot?
hu hoo garje moje mojan,
bharti ho ke ot !
a dariyane shi khot ?
chando ene paherawe chhe,
kadi rupalan wawa !
tapi tapine suraj ,
ene gher aawto nhawa !
kharo kharo toye nadio
malwa mukti dot !
a dariyane shi khot ?
pani pine thatan wadal
kewan tajan majan !
aDhlak moti marjiwane
ape dariya raja !
machhli rani raj kare;
paninan killa kot !
a dariyane shi khot ?
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ