All Poets/Writers From વડોદરા List | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વડોદરાથી કવિઓ/લેખકો

અજય સરવૈયા

સમકાલીન કવિ, વાર્તાકાર અને વિવેચક

અઝીઝ કાદરી

ગઝલકાર

બાલાશંકર કંથારિયા

પંડિતયુગીન કવિ, અનુવાદક અને સંપાદક

બેહેરામજી મેરવાનજી મલબારી

સુધારકયુગના કવિ, ગદ્યકાર અને સમાજસુધારક

ભોગીલાલ ગાંધી

ગુજરાતના સ્વતંત્રસેનાની, કવિ, સંપાદક અને અનુવાદક

ભોળાનાથ સારાભાઈ દિવેટિયા

સુધારકયુગના કવિ, અર્વાચીન ભક્તિકવિતાનાં પ્રથમ પ્રવર્તક, વિદ્વાન લેખકો ભીમરાવ અને નરસિંહરાવના પિતા

ચન્દ્રકાન્ત ટોપીવાળા

અગ્રણી કવિ, વિવેચક, અનુવાદક અને સંપાદક

દયારામ

મધ્યકાળના છેલ્લા તેજસ્વી સર્જક

ધીરુબહેન પટેલ

અગ્રણી નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યલેખક

ગુલામમોહમ્મદ શેખ

સુપ્રસિદ્ધ કવિ, નિબંધકાર અને ચિત્રકાર

ગુણવંત શાહ

જાણીતા નિબંધકાર, ચરિત્રકાર, નવલકથાકાર

હરિ ભટ્ટ

મધ્યકાલીન કવિ

હરીશ વટાવવાળા

ગઝલકાર અને વિવેચક

હરસિદ્ધભાઈ વજુભાઈ દિવેટિયા

અનુવાદક અને સંપાદક, ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારી અધિવેશનના પ્રમુખ

હસિત બૂચ

અનુગાંધીયુગીન કવિ, વિવેચક, નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર

ઇંદુ જોશી

સમકાલીન કવયિત્રી

જાગૃત ગાડીત

કવિ, જયંત ગાડીતના પુત્ર

જયેશ ભોગાયતા

જાણીતા કવિ, વાર્તાકાર, વિવેચક અને સંપાદક