All Poets/Writers From લુણાવાડા List | RekhtaGujarati

લુણાવાડાથી કવિઓ/લેખકો

છગનલાલ વિદ્યારામ રાવલ

પ્રાચીન કવિતાના સંશોધક, સંગ્રાહક, સંપાદક

દેવાંગી ભટ્ટ

જાણીતા સમકાલીન કવિ અને નવલકથાકાર

કાનજી પટેલ

અનુઆધુનિકયુગના કવિ, વાર્તાકાર, નવલકથાકાર અને સંપાદક

લક્ષ્મીનારાયણ પંડ્યા

ગાંધીયુગીન કવિ અને અનુવાદક

મણિલાલ હ. પટેલ

અનુઆધુનિકયુગના કવિ, નિબંધકાર, વાર્તા-નવલકાર, ચરિત્રકાર, વિવેચક અને સંપાદક; 'પરિષ્કૃતિ આંદોલન'ના પ્રણેતાઓમાંના એક

મોહંમદ ઇસ્હાક શેખ

કવિ અને વિવેચક

પ્રવીણ દરજી

કવિ, નિબંધકાર, વિવેચક અને સંપાદક.

શશિશિવમ્

ગુજરાતી ભાષાના જાણીતા કવિ અને વિવેચક