All Poets/Writers From ગાંધીનગર List | RekhtaGujarati

ગાંધીનગરથી કવિઓ/લેખકો

બાબુ નાયક

સમકાલીન કવિ

ભાગ્યેશ જ્હા

કવિ અને લેખક, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ

ભાનુપ્રસાદ ત્રિવેદી

કવિ, નાટ્યકાર અને નવલકથાકાર

ભી. ન. વણકર

કવિ, વાર્તાકાર, ગુજરાતી દલિત સાહિત્યમાં પ્રથમ હરોળના વિવેચક

ચંદ્રા શ્રીમાળી

કવિ અને વાર્તાકાર

ચંદુ મહેરિયા

લેખક-સંપાદક. ગુજરાતના જાહેરજીવનના અગ્રણી અભ્યાસુ ચિંતક અને વરિષ્ઠ કમર્શીલ પત્રકાર.

દલપત ચૌહાણ

અનુઆધુનિક યુગના મહત્ત્વના પ્રતિબદ્ધ સર્જક

દલપત પઢિયાર

અનુઆધુનિકયુગના ગીતકવિ અને ગીતગાયક

હરિકૃષ્ણ પાઠક

પ્રતિષ્ઠિત કવિ, વાર્તાકાર, બાળસાહિત્યકાર અને સંપાદક

હરીશ મંગલમ્

કવિ, વાર્તાકાર, નવલકથાકાર અને સંપાદક. અનેક સન્માનોથી પુરુસ્કુત દલિત સાહિત્યના અગ્રણી સર્જક.

હર્ષદ ત્રિવેદી

અનુઆધુનિકયુગીન કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર અને સંપાદક

જયંતિલાલ સોમનાથ દવે

કવિ અને લોકસાહિત્યના સંચયકર્તા

કનૈયાલાલ મ. પંડ્યા

કવિ અને સંપાદક

કેશુભાઈ દેસાઈ

નવલકથાકાર અને વાર્તાકાર

નિર્મિશ ઠાકર

કવિ અને હાસ્યકાર

ફિલિપ ક્લાર્ક

કવિ અને બાળસાહિત્યકાર

પ્રવીણ ગઢવી

જાણીતા પ્રતિબદ્ધ સર્જક