All Poets/Writers From અમદાવાદ List | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અમદાવાદથી કવિઓ/લેખકો

આદિલ મન્સૂરી

આધુનિકયુગના મહત્ત્વના કવિ, ગઝલકાર અને નાટ્યકાર

આનંદશંકર બાપુભાઈ ધ્રુવ

સાક્ષરયુગના સમર્થ તત્વચિંતક, પ્રથમ કક્ષાના વિવેચક, 'વસંત' સામયિકના સ્થાપક-સંપાદક

આત્મારામ ડોડિયા

જાણીતા દલિત કવિ

અબ્દુલકરીમ શેખ

કવિ અને વિવેચક, રે મઠ સાથે સંલગ્ન સર્જક

અખો

મધ્યકાળના જ્ઞાનમાર્ગી કવિ

અક્ષય દવે

નવી પેઢીના કવિ

અમૃત કેશવ નાયક

પંડિતયુગીન કવિ, નવલકથાકાર અને ધંધાદારી રંગભૂમિના સફળ નાટ્યકાર, અભિનેતા, દિગ્દર્શક

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર તથા સંપાદક

અંકિત ત્રિવેદી

જાણીતા કવિ, સંપાદક અને કટારલેખક

અરવિંદ વેગડા

જાણીતા પ્રતિબદ્ધ સર્જક

અશોક હર્ષ

વાર્તાકાર, ચરિત્રકાર, અનુવાદક અને પત્રકાર, 'ચાંદની' માસિકના સંપાદક

અવિનાશ વ્યાસ

જાણીતા ગીતકવિ, નાટ્યકાર અને સંગીત-નિયોજક

બાલમુકુન્દ દવે

અનુગાંધીયુગના એક મહત્ત્વના કવિ

બારિન મહેતા

કવિ અને નવલકથાકાર

ભાવિન ગોપાણી

સમકાલીન ગઝલકાર

ભીમરાવ ભોળાનાથ દિવેટિયા

પંડિતયુગીન કવિ, નાટ્યકાર, અને અનુવાદક, નરસિંહરાવ દિવેટિયાના નાનાભાઈ

ભોગીન્દ્રરાવ ર. દીવેટિયા

પંડિતયુગના નવલકથાકાર

ભોળાનાથ સારાભાઈ દિવેટિયા

સુધારકયુગના કવિ, અર્વાચીન ભક્તિકવિતાનાં પ્રથમ પ્રવર્તક, વિદ્વાન લેખકો ભીમરાવ અને નરસિંહરાવના પિતા

ચૈતન્યબાળા દિવેટિયા

કવિ, વિવેચક, ચરિત્રકાર, સંપાદક અને અનુવાદક