વ્યાકુલ ભઈ જલ ભરન બિસર ગઈ
Vyakul bhai jal bharan bisar gai
કૃપાસખી
Krupasakhi
કૃપાસખી
Krupasakhi
વ્યાકુલ ભઈ જલ ભરન બિસર ગઈ, ઘટ ધરની ધર દીનો રે,
લોક લાજ કુલ કી મરજાદા, શામ સબેં હર લીનો રે. મોર૦
બંદ્રાબન કી કુંજ ગલીન મેં મોહન ઝગડો કીનો રે,
ગ્વાલ બાલ સબ સખા કૃષ્ણ કે, દાણ દધિ કો લીનો રે. મોર૦
‘કૃપા સખી’ લખી રૂ૫ દીવાની, તન મન અરપણ કીનો રે,
શ્રી ગોપાલલાલજી કે દરશન, જન્મ સફલ કર લીનો રે. મોર૦
સ્રોત
- પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 68)
- સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
- પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
- વર્ષ : 1927
