Vari Vari vari piya pritam pyare - Bhajan | RekhtaGujarati

વારી વારી વારી પિયા પ્રીતમ પ્યારે

Vari Vari vari piya pritam pyare

માનપુરી માનપુરી
વારી વારી વારી પિયા પ્રીતમ પ્યારે
માનપુરી

વારી વારી વારી પિયા પ્રીતમ પ્યારે, હું તો મગન ભઈ દર્શન કો.

મન હર લીનો મનોહર મેરો, છૂટ ગયો ભવબંધન સો. વારી૦

‘માનપુરી’ પિયા પલક ભૂલે, લગન લગી ચરનન સો. વારી૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 574)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963