Uthao Mere Kan Kunvar - Bhajan | RekhtaGujarati

ઊઠો મેરે કાન કુંવર

Uthao Mere Kan Kunvar

તાનસેન તાનસેન
ઊઠો મેરે કાન કુંવર
તાનસેન

ઊઠો મેરે કાનકુંવર નંદકે દુલારે,

ઊઠો મેરે વ્રજકુંવર, નંદકે દુલારે...

કમલ લલિત પ્રફુલ્લિત ભયે, ભમર ગુંજારે,

ભાનુકો પ્રકાશ ભયો, મલિન ભયે તારે...

ઊઠો મેરે...

જમુના મેં ગેંદ ગીરી, ગ્વાલ બાલ હારે,

કાલિનાગ નાથ કે તુમ, કૃષ્ણ ભયે કારે...

ઊઠો મેરે...

ગ્રાહસે ગજરાજ છોડી, દેવતા ઉબારે,

તાનસેન કહે પ્રભુ, જાગો પ્રાન પ્યારે...

ઊઠો મેરે...

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સંતસાહિત્ય : ખંડ ૧ (પૃષ્ઠ ક્રમાંક 198)
  • સંપાદક : નિરંજન રાજ્યગુરુ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2023