Uth prabhat samar le - Bhajan | RekhtaGujarati

ઊઠ પ્રભાત સમર લે

Uth prabhat samar le

તાનસેન તાનસેન
ઊઠ પ્રભાત સમર લે
તાનસેન

ઊઠ પ્રભાત સમર લે તું શ્રીગનેશ દેવા;

પ્રાત સમે સમર લે તું શ્રીગનેશ દેવા...

માતા જાકી પારવતી, પિતા શંકર દેવા;

નામ લેતાં બિઘન હરે, સફલ વાકી સેવા...

ઊઠ પ્રભાત...

એકદંત દયાવંત ચાર ભુજા ધારી;

મસ્તકે સિંદૂર સોહે, મૂષકકી અસવારી...

ઊઠ પ્રભાત...

ચડનેકો પાન ફૂલ, ખાનેકો મેવા;

સકળ સૃષ્ટિ તુમકો રટે, શંકર મહાદેવા...

ઊઠ પ્રભાત...

સંગ સુધબુધ બે નાર, ચમર નિત્ય કરહી;

નામ તાકો નિત્ય લીજે, સર્વ બિઘન હરહીં...

ઊઠ પ્રભાત...

કનક થાલ મુક્તમાલ, જાત સહું વારી;

તાનસેન ગજાનન, ગાવત સુખકારી...

ઊઠ પ્રભાત...

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સંતસાહિત્ય ખંડ ૧
  • સંપાદક : નિરંજન રાજ્યગુરુ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2023