ઉડ જા પંછી બનખંડા
Ud ja panchi bankhanda
જમિયતખાન
Jamiyatkhan
જમિયતખાન
Jamiyatkhan
ઉડ જા પંછી બનખંડા...
સાચ કહું સેમલ સંસારા, જૂઠ સબે ફંદા...
મહા બિખ કો મત છૂવ બાવરે, અય ગાફિલ ગંદા !
અમર કટોરા નામ હરિ કો, પ્રેમે પીજિયે બંદા...
'જમિયત' કો મુરસદ સમજાયા, કાટે ભવ ફંદા.
સ્રોત
- પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 65)
- સંપાદક : નૌતમભાઈ કે. દવે
- પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરીટેબલ ટ્રસ્ટ
