Shankar Mahadeva - Bhajan | RekhtaGujarati

શંકર મહાદેવા

Shankar Mahadeva

તાનસેન તાનસેન
શંકર મહાદેવા
તાનસેન

શંકર મહાદેવ દેવ, સેવક સબ જાકે;

સેવક સબ જાકે લાલ, નોકર હમ વાકે...

લટપટ લપટ જાત બાલ, ઓઢત તન જરત ખાલ;

રુંઢમાલ ચંદ્ર ભાલ, દ્રગ બિશાલ જાકે…

શંકર મહાદેવ...

ભસ્મી અંગ શિષ ગંગ, બાહન અતિ બલ પ્રચંડ;

ગિરિજા અરધંગ સંગ, રુંઢમાલ જાકે...

શંકર મહાદેવ...

ડમરુ ઉપર ધ્યાન ધરત, દાનવકુલ પ્રાન હરત;

અસે પ્રભુ ભેખ ધરન, નીલકંઠ જાકે...

શંકર મહાદેવ...

પાવત નહિ પાર શેષ, ધ્યાવત સુરીમુનિ નરેશ;

નારદ મુનિ ધ્યાન ધરત, બ્રહ્માદિક જાકે...

શંકર મહાદેવ...

તાનસેન અતિ અનુપ, નિરખત શંકરકો રૂપ;

બારું કોટિક ભૂપ, ચરન ન પર જાકે...

શંકર મહાદેવ...

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સંતસાહિત્ય : ખંડ ૧ (પૃષ્ઠ ક્રમાંક 199)
  • સંપાદક : નિરંજન રાજ્યગુરુ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2023