pio koi gyan ganje ki kali - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પીઓ કોઈ જ્ઞાન ગાંજે કી કલી

pio koi gyan ganje ki kali

કરક કરક
પીઓ કોઈ જ્ઞાન ગાંજે કી કલી
કરક

પીઓ કોઈ જ્ઞાન ગાંજે કી કલી,

દેખ ફિર પરમેશ્વર કી ગલી... પીઓ૦

મહાવાક્ય કી કલી ચાર જીને, હસ્તામલ કર મલી,

માયા બીજ અસર નિકાલ્યો, ભાગ ત્યાગ કર ભલી... પીઓ૦

ગુરુશબ્દ કા ગાંજા સંતો, સોહં ચીલમ ધર દલી,

બ્રહ્મ અગ્નિ કી આગ જલાવો, કર્મવાસના જલી... પીઓ૦

સોહં સૂકા રગડ મિલાવો, તબ ઊઠે ગલગલી,

જીવનમુક્ત પીવે જન જોગી, બ્રહ્માનંદ રસ રલી... પીઓ૦

હરનિશ રહે ચકચૂર નશા મેં, આવાગવન જબ ટલી,

‘કરક’ સદા મન મગ્ન ફિરત હૈ, જૈસે કમલ પર અલી... પીઓ૦

સ્રોત

  • પુસ્તક : આત્મજ્ઞાનનાં ભજન-ભાગ બીજો (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : ઓશિંગણ
  • પ્રકાશક : ધી ઇન્ડિયાપબ્લિશિંગ કંપની લિમિટેડ, કાવસજી પટેલ સ્ટ્રીટ નં. 5, કોટ, મુંબઈ.
  • વર્ષ : 1909
  • આવૃત્તિ : 1