રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજગત બિચારી પાવકી, રોતી દિન ભર રેન,
આખિર બંકા એબ કા, જ્યું ગૂંગે કી સેન.
જ્યું ગૂંગે કી સેન, આપ મલ જલ કે બાંધે,
લિયે કાષ્ઠ શિરભાર, કષ્ટ કુહાડા કાંધે.
કહેત 'ચાતકદાસ', ઝબૂકત સનમ સિતારી,
રોતી દિન ભર રેન, પાવકી જગત બિચારી.
jagat bichari pawki, roti din bhar ren,
akhir banka eb ka, jyun gunge ki sen
jyun gunge ki sen, aap mal jal ke bandhe,
liye kashth shirbhar, kasht kuhaDa kandhe
kahet chatakdas, jhabukat sanam sitari,
roti din bhar ren, pawki jagat bichari
jagat bichari pawki, roti din bhar ren,
akhir banka eb ka, jyun gunge ki sen
jyun gunge ki sen, aap mal jal ke bandhe,
liye kashth shirbhar, kasht kuhaDa kandhe
kahet chatakdas, jhabukat sanam sitari,
roti din bhar ren, pawki jagat bichari
સ્રોત
- પુસ્તક : ગુજરાતના પ્રાચીન અને અર્વાચીન સાહિત્યકારો (પૃષ્ઠ ક્રમાંક 331)
- સર્જક : કચરાલાલ સવજીભાઈ સોની
- પ્રકાશક : 'શ્રી ફાર્બસ ગુજરાતી સભા' મહોત્સવ ગ્રંથ
- વર્ષ : 1940