Rasana tu ramji vina mat bol - Bhajan | RekhtaGujarati

રસના, તૂ રામજી વિના મત બોલ

Rasana tu ramji vina mat bol

સુખરામ સુખરામ
રસના, તૂ રામજી વિના મત બોલ
સુખરામ

રસના, તૂ રામજી વિના મત બોલ, રામજી વિના મત બોલ.

અવર બોલે અપરાધ લગત હૈ, ૫રત ભજન મેં કોલ;

જગત તણી બાતાં સબ જૂઠી, કાંદા કો તન છોલ. રસના૦

રામરત સુકૃત કર લે તૂ માની, હોય બાત અમોલ;

સાધુકૃપા ‘સુખરામ’ કહત હૈ, કિયો રે ગર્ભ મેં કોલ ! રસના૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 745)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963