રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોશબ્દ સજીવન મંત્ર હૈ, શબ્દ હૈ વાચા સિદ્ધ,
ચાર વેદ શબ્દાં રચ્યાં, અષ્ટ સિદ્ધિ નવ નિદ્ધ.
અષ્ટ સિદ્ધ નવ નિદ્ધ, શબ્દ મેં સૃષ્ટિ ઉપાઈ,
શબ્દ બ્રહ્મ નિર્વાણ, શબ્દ મેં બોલે ચાંઈ.
કુશબ્દ નિંબકાલ હૈ, સુશબ્દ જગજીવન,
શબ્દ વાચા સિદ્ધ 'આત્મ', શબ્દ હૈ મંત્ર સજીવન.
શબ્દભેદ વિચારિયે, કરો શબ્દ કી ખેાજ,
શબ્દ દી કીજે સાધના, મિલે શબ્દ મેં મોજ.
મિલે શબ્દ મેં મોજ, શબ્દ મેં રાખો સુરતી,
નિજ શબ્દ નિર્વાણ, શબ્દ મેં મહાપદમૂર્તિ.
આદ્ય અંત સહકોટી, મનેારથ અવિદ્યા મિટી અબુજ,
શબ્દભેદ વિચારી, 'આત્મા' કરો શબ્દ કી ખેાજ.
shabd sajiwan mantr hai, shabd hai wacha siddh,
chaar wed shabdan rachyan, asht siddhi naw niddh
asht siddh naw niddh, shabd mein srishti upai,
shabd brahm nirwan, shabd mein bole chani
kushabd nimbkal hai, sushabd jagjiwan,
shabd wacha siddh aatm, shabd hai mantr sajiwan
shabdabhed wichariye, karo shabd ki kheaj,
shabd di kije sadhana, mile shabd mein moj
mile shabd mein moj, shabd mein rakho surti,
nij shabd nirwan, shabd mein mahapadmurti
adya ant sahkoti, manearath awidya miti abuj,
shabdabhed wichari, atma karo shabd ki kheaj

સ્રોત
- પુસ્તક : ગુજરાતના પ્રાચીન અને અર્વાચીન સાહિત્યકારો (પૃષ્ઠ ક્રમાંક 337)
- સર્જક : કચરાલાલ સવજીભાઈ સોની
- પ્રકાશક : શ્રી ફાર્બસ ગુજરાતી સભા-મહોત્સવ ગ્રંથ
- વર્ષ : 1940