mukta mani pit hari banmal su - Bhajan | RekhtaGujarati

મુક્તા મનિ પીત હરિ બનમાલ સુ

mukta mani pit hari banmal su

આલમ આલમ
મુક્તા મનિ પીત હરિ બનમાલ સુ
આલમ

મુક્તા મનિ પીત હરિ બનમાલ સુ,

તો સુર ચાપુ પ્રકાશ કિયે જનુ.

ભૂષન દામિની દીપતિ હે,

ઘુરવા સિ ચંદન ખોર કિયે તનુ.

‘આલમ’ ધાર સુધા મુરલી,

બરસા પવિહા વ્રજ નારિન કો પનુ.

આવત હૈ બનતે ધન સે લખિ,

રિ સાજની ઘનશ્યામ, સદા-ઘનુ.

સ્રોત

  • પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સંપાદક : નૌતમભાઈ કે. દવે
  • પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
  • વર્ષ : 2008