મોર મુકુટ બંસી વાલે ને
Mor mukut bansi vale ne
કૃપાસખી
Krupasakhi
કૃપાસખી
Krupasakhi
મોર મુકુટ બંસી વાલે ને, મન મેરો હર લીનો રે. મોર મુકુટ૦
મેં જલ જમુનાં ભરન જાત રી, વાં ઠાડો રંગ ભીનો રે,
મોકું દેખ મુસકાઈ શામ ને, ચિત્તબન મેં કછુ કીનો રે. મોર૦
સ્રોત
- પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 68)
- સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
- પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
- વર્ષ : 1927
