Khele Manohar Hori - Bhajan | RekhtaGujarati

ખેલે મનોહર હોરી

Khele Manohar Hori

માનપુરી માનપુરી
ખેલે મનોહર હોરી
માનપુરી

ખેલે મનોહર હોરી, હોરી ખેલનહારા;

ઘર ઘર જાનત જાનતહાર, આપહિ આપ જગ ઊજિયારા.

આપહિ ગાવે આપ બજાવે, આપહિ રંગ આપ પે ડારા. હોરી૦

‘માનપુરી’ પ્રભુ કી છબિ નિરખત, મગન ભઈ ભૂલા દુઃખ સારા. હોરી૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 572)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963