Keta Samjau - Bhajan | RekhtaGujarati

કેતા સમજાઉં

Keta Samjau

માનપુરી માનપુરી
કેતા સમજાઉં
માનપુરી

કેતા સમજાઉં, સમજે ના મન મેરા;

બારબારહુ કહાં લગ શિખાઉં, માનત નાંહિ ચિછોરા.

કહો કરે નહિ આ૫ ઉગારે, ભાગત ફિરત ભગોરા. સમજે૦

કહત ‘માનપુરી’ ગુરુમુખ હોના, તબ મન હોવે તેરા. સમજે૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 573)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963