જસુદા કે ઓજર બિરાજૈ
Jasuda ke ojar biraje
આલમ
Aalam
આલમ
Aalam
જસુદા કે ઓજર બિરાજૈ મનમોહન જૂ,
અંગ રજ લાગે છબિ છાજૈ સુરપાલ કી.
છોટે છોટે આછે પગ ઘૂંઘરૂં ઘૂમત ઘનેં,
જાતેં ચિત્તહિત લાગૈ શોભ બાલ જાલ કી.
આછી બતિયાં સુનાબૈ છિન છાંડિબો ન ભાવૈ,
છાતી સોં છપાવૈ લાગૈ છોહ વા દયાલ કી.
હેરિ વ્રજ નારી હારી વારિ ફેરી ડારી સબ,
‘આલમ’ બલૈયા લીજે ઐસે નંદલાલ કી.
સ્રોત
- પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 24)
- સંપાદક : નૌતમભાઈ કે. દવે
- પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
- વર્ષ : 2008
