ઘરઘર નાચ નચાવે
Ghar ghar nach nachave
માનપુરી
Manpuri
માનપુરી
Manpuri
ઘરઘર નાચ નચાવે, યે ગૃહ–સ્ત્રી–પેટ;
જે નર પેટ કે કારન ગાવે, નાંહિ બ્રહ્મ સોં ભેટ.
સબ ઘટ એક બ્રહ્મહિ જાને, જે નર કસબી થેટ. ઘરઘર૦
‘માનપુરી’ નિષ્કામ હોય કે, ગુરુચરન પર લેટ. ઘરઘર૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 573)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
