Gave sarang kanha - Bhajan | RekhtaGujarati

ગાવે સારંગ કાન્હા

Gave sarang kanha

માનપુરી માનપુરી
ગાવે સારંગ કાન્હા
માનપુરી

ગાવે સારંગ કાન્હા, સુની સુની સુની મન માના;

મોહન લાલને મોહની ડારી, સબ સંસાર ભુલાના.

મગન ભયે બિંદ્રાબનબાસી, મદનમનોહર જાના. સુની૦

‘માનપુરી’ પ્રભુ શ્યામસુંદર પર, વારૌં તન મન પ્રાના. સુની૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 573)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963