દેખોરિ નગર બિહાના
Dekhari nagar bihana
જમિયતખાન
Jamiyatkhan
જમિયતખાન
Jamiyatkhan
દેખોરિ નગર બિહાના...
અહનિશ પોકાપોક હો રહી, મૃત્યુલોક મરજાના...
કહાં બૂઢે કહાં બાલ બિલાયે, દુઃસહ આવાગમના...
મીર સુલતાન અમર કોઈ નહિ, મરણ રોગ પુરાના...
'જમિયત' નામ અમીરસ પીયા મેટે કાલ બહાના...
સ્રોત
- પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 65)
- સંપાદક : નૌતમભાઈ કે. દવે
- પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ત્રસ્ત
