Bhula man koi samajavo re - Bhajan | RekhtaGujarati

ભૂલા મન કોઈ સમજાવો રે

Bhula man koi samajavo re

માનપુરી માનપુરી
ભૂલા મન કોઈ સમજાવો રે
માનપુરી

ભૂલા મન કોઈ સમજાવો રે, આવો રે આવો.

જો કોઈ મેરો મન સમજાવે, યે મન તાહે ચઢાવો. આવો૦

ઔર બાત મોહે ભાવત નાહી, ચુપકી બાત સુનાવો. આવો૦

‘માનપુરી’ કહે અલખ નગર કો, સૂધો પંથ બતાવો. આવો૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 574)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963