બસિયો સોઈ શ્યામ
Basiyo soi shyam
બિહારીદાસ
Bihari das
બિહારીદાસ
Bihari das
બસિયો સોઈ શ્યામ, દગન મેં હમારે,
નંદજી કે લાલ મોહે, લગત પ્રાન પ્યારે. બસિયો૦
પૂતના તૃણુવૃત, માર્યો સંકટાસુર,
બકાસુર માર ડાર્યો, બાંકી ચોંચ ફારે. બસિયો૦
બ્રહ્મા ભ્રમિત ભયો, ઈન્દ્ર કો ગરવ ગયો,
નખ પર ગોવર્ધન, ગિરિ ઉઠાય ધારે. બસિયો૦
ગજ ગત પ્રાણ કિયે, દંત દો ઉખાર લિયે,
ધૂર્ત મુખ ધર લપાટ, ત્રંબક તોર ડારે. બસિયો૦
સલ તોસલ કુસલ, ચાણુર મુષ્ટી મલ,
નિજ કર ગ્રહી કેશ, કંસ કો ૫છારે. બસિયો૦
દેવન કે દેવ હરિ, માનુષ કી દેહ ધરી,
ભોમ કો ઉતાર ભાર, કોટિ દુષ્ટ મારે. બસિયો૦
ભક્ત દુઃખ ભંજન હરિ, ગર્વ કે ગંજન હરિ,
જુગ જુગ જન ‘વિહારી’, શરન હૈ તિહારે. બસિયો૦
સ્રોત
- પુસ્તક : કચ્છના સંતો (પૃષ્ઠ ક્રમાંક 98)
