Avadapati binsti suno - Bhajan | RekhtaGujarati

અવદાપતિ બિનતી સુનો

Avadapati binsti suno

નૂરુદ્દીન નૂરુદ્દીન
અવદાપતિ બિનતી સુનો
નૂરુદ્દીન

અવદાપતિ બિનતી સુનો રાઘવ શ્રી રઘુવીર,

અશરણ શરણ મમ નાથ કો, કાટો જનમ કી પીર,

કાટો જનમ કી પીર, સંકટ મોચન હો સ્વામી,

પતીત પાવન નાથ તુમ હી હો બહુનામી,

‘નૂર ફકીર’ ઉબારિયે, તારિયે મૂઢ મતિ કો,

સુન લો શ્રીરઘુવીર, બિનંતિ અવધપતિ કો.

સ્રોત

  • પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 93)
  • સંપાદક : નૌતમભાઈ કે. દવે
  • પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
  • વર્ષ : 2008