aore thor kan deti - Bhajan | RekhtaGujarati

ઓરે ઠોર કાન દેતી

aore thor kan deti

આલમ આલમ
ઓરે ઠોર કાન દેતી
આલમ

ઓરે ઠોર કાન દેતી, મનહી બોરાઈ લેતી,

મુરલી કી ઘુનિ સુની, ચિત્તહી આનતી.

કાન્હ ચિત્ત એંતે હોતેં, ચિત્તે મુસીકયા નીકત,

ભૂલી તબ રૂખી વ્હે કે, ત્યોંહી તાનતી.

આલમ કહે હો કહું ઐસે બિસારી હેરિ,

જાનિ બસ ભઈ બાત કાહુ કી માનતી.

સ્રોત

  • પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સંપાદક : નૌતમભાઈ કે. દવે
  • પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
  • વર્ષ : 2008