re bhaiyo hun shun karun ? - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રે ભાઈયો હું શું કરું ?

re bhaiyo hun shun karun ?

શાહ અલી જીવ ગામધની શાહ અલી જીવ ગામધની
રે ભાઈયો હું શું કરું ?
શાહ અલી જીવ ગામધની

યે જીવ તો રહતા નહીં, હોર મન દુખ સહતા નહીં,

કો જાએ પિયુ કહતા નહીં, રે ભાઈયો હું શું કરું?

મુજ્હ જગ કહે જમતા નહીં, પિયુ બાજ મુજ્હ ગમતા નહીં,

મન માંહ નેહ સમતા નહીં, રે ભાઈયો હું શું કરું ?

કુછ બાત હૈ પન ક્યૂં કહૂં, મન માંહ કી મન લે રહૂં,

તૂં સુખ કરે હું દુખ સહૂં, રે ભાઈયો હું શું કરું?

કે લોક મુજ કો દુખ દહેં, જાનો જો ઐસા કો સહેં,

મુજ્હ બાજ ‘અલી જીવ’ કે કહેં, રે ભાઈયો હું શું કરું?

સ્રોત

  • પુસ્તક : ગુજરાત કી હિન્દુસ્તાની કાવ્યધારા (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સંપાદક : ડૉ. અંબાશંકર નાગર, પ્રો. અલાબખ્શ શેખ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • વર્ષ : 1991
  • આવૃત્તિ : 1