તમે સુખને શોધો છો?
tame sukh ne shodo chho?
ધૂમકેતુ
Dhumketu
ધૂમકેતુ
Dhumketu
તમે સુખને શોધો છો? શોધો મા, એટલે સુખ તમને શોધશે.
સ્રોત
- પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 10)
- સર્જક : ધૂમકેતુ
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
- આવૃત્તિ : 2
