swatantrata aetle - Avtaran | RekhtaGujarati

સ્વતંત્રતા એટલે

swatantrata aetle

જ્યોર્જ બર્નાર્ડ શો જ્યોર્જ બર્નાર્ડ શો
સ્વતંત્રતા એટલે
જ્યોર્જ બર્નાર્ડ શો

સ્વતંત્રતા એટલે જવાબદારી. તેથી જ ઘણા લોકો એનાથી ગભરાય છે.

સ્રોત

  • પુસ્તક : અરધી સદીની વાચનયાત્રા (પૃષ્ઠ ક્રમાંક 457)
  • સંપાદક : મહેન્દ્ર મેઘાણી
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 2003