swarg ne pruthvi ma - Avtaran | RekhtaGujarati

સ્વર્ગમાં ને પૃથ્વીમાં

swarg ne pruthvi ma

ધૂમકેતુ ધૂમકેતુ
સ્વર્ગમાં ને પૃથ્વીમાં
ધૂમકેતુ

સ્વર્ગમાં ને પૃથ્વીમાં બહુ ફેર નથી. શ્રમને પ્રેમ બે સાથે હોય ત્યાં સ્વર્ગ, એ બે જુદાં, એટલે પૃથ્વી.

સ્રોત

  • પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સર્જક : ધૂમકેતુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2010
  • આવૃત્તિ : 2