સુંદરતા જોવાની
sundarataa jovaa ni
ધૂમકેતુ
Dhumketu
ધૂમકેતુ
Dhumketu
સુંદરતા જોવાની ઘલછાએ મનુષ્યને અસુંદર જોતાં શિખવાડ્યું છે.
સ્રોત
- પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 45)
- સર્જક : ધૂમકેતુ
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
- વર્ષ : 2010
- આવૃત્તિ : 2
