સત્ય શોધવાનું છે
satya shodhva nu chhe
ધૂમકેતુ
Dhumketu
ધૂમકેતુ
Dhumketu
સત્ય શોધવાનું છે : શીખવાનું નથી : લેવાનું નથી. એનું દાન થઈ શકે નહિ, પ્રયત્નને અંતે એ દર્શન આપે.
સ્રોત
- પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 76)
- સર્જક : ધૂમકેતુ
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
- વર્ષ : 2010
- આવૃત્તિ : 2
