સારી કે નરસી
sari ke narsi
જ્યોર્જ બર્નાર્ડ શો
George Bernard Shaw
જ્યોર્જ બર્નાર્ડ શો
George Bernard Shaw
સારી કે નરસી કે કોઈ પણ બીજી જાતની રીતભાત રાખવામાં નહીં, પણ તમામ મનુષ્યો સાથે એકસરખી રીતભાત રાખવામાં રહેલું છે.
સ્રોત
- પુસ્તક : અરધી સદીની વાચનયાત્રા (પૃષ્ઠ ક્રમાંક 457)
- સંપાદક : મહેન્દ્ર મેઘાણી
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
- વર્ષ : 2003
