samudrane kinare - Avtaran | RekhtaGujarati

સમુદ્રને કિનારે

samudrane kinare

ધૂમકેતુ ધૂમકેતુ
સમુદ્રને કિનારે
ધૂમકેતુ

સમુદ્રને કિનારે તારો પગરવ કેમ સંભળાય છે? બધે તું છે એટલા માટે, કે બીજે ક્યાંય તું નથી એટલા માટે?

સ્રોત

  • પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સર્જક : ધૂમકેતુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2010
  • આવૃત્તિ : 2