bhaal chumo to chhe shraddha, pag chumo to chhe samarpan - Avtaran | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભાલ ચૂમો તો છે શ્રદ્ધા, પગ ચૂમો તો છે સમર્પણ

bhaal chumo to chhe shraddha, pag chumo to chhe samarpan

કાયમ હઝારી કાયમ હઝારી
ભાલ ચૂમો તો છે શ્રદ્ધા, પગ ચૂમો તો છે સમર્પણ
કાયમ હઝારી

‘ભાલ ચૂમો તો છે શ્રદ્ધા, પગ ચૂમો તો છે સમર્પણ,

ને ધરા ચૂમો તો ચુંબન એક સજદો થાય છે.’

સ્રોત

  • પુસ્તક : આદમ ઈવનું પહેલું ચુંબન (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સર્જક : ‘કાયમ’ હઝારી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994