સહન કર્યા વિના તો
sahan karya vina to
ધૂમકેતુ
Dhumketu
ધૂમકેતુ
Dhumketu
સહન કર્યા વિના તો અનેક મનુષ્યોના જીવનમાં મિઠાશ હોઈ શકે; સહન કર્યા પછી કોઈકના.
સ્રોત
- પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 129)
- સર્જક : ધૂમકેતુ
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
- વર્ષ : 2010
- આવૃત્તિ : 2
