sadharan siddhi - Avtaran | RekhtaGujarati

સાધારણ સિદ્ધિ

sadharan siddhi

ધૂમકેતુ ધૂમકેતુ
સાધારણ સિદ્ધિ
ધૂમકેતુ

સાધારણ સિદ્ધિ નહિ, અસાધારણ મહેચ્છા વધારે પ્રાણદાયી છે.

સ્રોત

  • પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 142)
  • સર્જક : ધૂમકેતુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2010
  • આવૃત્તિ : 2