Saav - Avtaran | RekhtaGujarati

સાવ બેઠો છું કોઈ કામ નથી

Saav

ભરત વિંઝુડા ભરત વિંઝુડા
સાવ બેઠો છું કોઈ કામ નથી
ભરત વિંઝુડા

સાવ બેઠો છું કોઈ કામ નથી,આવ, બેઠો છું કોઈ કામ નથી.

ગૂંચવાયેલી લટને સૂલઝાવું,લાવ, બેઠો છું કોઈ કામ નથી.