રોવું હોય ત્યારે
rovu hoy tyare
ધૂમકેતુ
Dhumketu
ધૂમકેતુ
Dhumketu
રોવું હોય ત્યારે હું એકાંત શોધું છું, હસવું હોય ત્યારે મિત્રો.
સ્રોત
- પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 3)
- સર્જક : ધૂમકેતુ
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
- વર્ષ : 2010
- આવૃત્તિ : 2
