purushne himmat haarto huae chhe tyare - Avtaran | RekhtaGujarati

પુરુષને હિંમત હારતો જુએ છે ત્યારે

purushne himmat haarto huae chhe tyare

રામનારાયણ વિ. પાઠક 'શેષ' રામનારાયણ વિ. પાઠક 'શેષ'
પુરુષને હિંમત હારતો જુએ છે ત્યારે
રામનારાયણ વિ. પાઠક 'શેષ'

પુરુષને હિંમત હારતો જુએ છે ત્યારે સ્ત્રીમાં કોઈ ઓર હિંમત આવે છે.

સ્રોત

  • પુસ્તક : દ્વિરેફની વાતો (પૃષ્ઠ ક્રમાંક 172)
  • સર્જક : રામનારાયણ વિશ્વનાથ પાઠક
  • પ્રકાશક : પ્રસ્થાન કાર્યાલય
  • વર્ષ : 1931
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ