પ્રિયા, પત્ની ને માતા
priya, patni ne mata
ધૂમકેતુ
Dhumketu
ધૂમકેતુ
Dhumketu
પ્રિયા, પત્ની ને માતા – એ ત્રણે કોઈ એક જ નારીમાં મળે છે ત્યારે કવિજનોએ તો સ્વર્ગને તુચ્છ ગણ્યું છે, ને પૃથ્વીને મહાન માની છે.
સ્રોત
- પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 136)
- સર્જક : ધૂમકેતુ
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
- વર્ષ : 2010
- આવૃત્તિ : 2
