Paher Shangaar - Avtaran | RekhtaGujarati

પહેર શણગાર

Paher Shangaar

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
પહેર શણગાર
નરસિંહ મહેતા

પહેર શણગાર ને હાર, ગજગામિની, ક્યારની કહું છું જે ચાલ ઊઠી

રસિક મુખ ચુંબીએ, વળગીએ, ઝુંબીએ, આજ તો લાજની દુહાઈ છૂટી