નેજવાને
nejwane
અનિલ જોશી
Anil Joshi
અનિલ જોશી
Anil Joshi
નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે
એટલે હું પાંદ નહીં તોડું
nejwane pandDe poDhya madhaw tame
etle hun pand nahin toDun
nejwane pandDe poDhya madhaw tame
etle hun pand nahin toDun
