manushy potaanii drushti chhodii - Avtaran | RekhtaGujarati

મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી

manushy potaanii drushti chhodii

ધૂમકેતુ ધૂમકેતુ
મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી
ધૂમકેતુ

મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિથી જુએ તો અરધું જગત શાંત થઈ જાય.

('પોસ્ટ ઑફિસ' વાર્તામાંથી)

સ્રોત

  • પુસ્તક : ધૂમકેતુની વારતાઓ (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : અનંતરાય રાવળ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1973