Manas Game Te Kaam Kare - Avtaran | RekhtaGujarati

માણસ ગમે તે કામ કરે

Manas Game Te Kaam Kare

ધૂમકેતુ ધૂમકેતુ
માણસ ગમે તે કામ કરે
ધૂમકેતુ

માણસ ગમે તે કામ કરે, કડિયાનું, કારીગરનું કે કલાકારનું, પણ જ્યાં એનું હૃદય આનંદ પામતું નથી, દરેક કામ એને પોતાને મનુષ્ય તરીકે નીચે ઉતારે છે.

સ્રોત

  • પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સર્જક : ધૂમકેતુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2010
  • આવૃત્તિ : 2