લક્કડબજાર
lakkaDabjar
સિતાંશુ યશશ્ચંદ્ર
Sitanshu Yashaschandra
સિતાંશુ યશશ્ચંદ્ર
Sitanshu Yashaschandra
લક્કડબજારમાં લાગી આગ ને બગલાં ઊડ્યાં બાવીશ
રામે શબરીને કહેવડાવ્યું : હવે અવાયું તો આવીશ
lakkaDabjarman lagi aag ne baglan uDyan bawish
rame shabrine kahewDawyun ha hwe awayun to awish
lakkaDabjarman lagi aag ne baglan uDyan bawish
rame shabrine kahewDawyun ha hwe awayun to awish